સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રાજકોટ દ્વારા બિન-શૈક્ષણિક કર્મચારીઓની ભરતીની પ્રકિયા અન્વયે આજરોજ તા:૧૯-૦૪-૨૦૨૬ ને રવિવારે વિઝન સ્કુલ, કુવાડવા રોડ, રાજકોટ અને શ્રી રાજ સ્કુલ, કુવાડવા રોડ, રાજકોટ ખાતે બિન-શૈક્ષણિક કર્મચારીઓની Elimination Test અને Exam- B આયોજીત કરવામાં આવેલ હતી જે સફળતાપૂર્વક પૂર્ણ થયેલ છે.
પ્રવર્તમાનમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની પ્રકિયા અન્વયે લાગુ થયેલ આચારસંહિતાને કારણે આ પરીક્ષાની Provisional Answer Key અને ભરતીની આગળની ક્રમિક પ્રકિયા ચુંટણી આચારસંહિતા પૂર્ણ થયા પછી યુનિવર્સીટીની વેબસાઈટ પર મુકવામાં આવશે. આથી Elimination Test અને Exam - B માં ઉપસ્થિત રેહનાર તમામ ઉમેદવારોએ સમયાન્તરે યુનિવર્સીટીની વેબસાઈટ ચેક કરતા રહેવા અનુરોધ છે. આ અંગે ઉમેદવારોને વ્યક્તિગત રીતે કોઈપણ પ્રકારની જાણકારી આપવામાં આવશે નહિ.
Department:
Recruitment Cell
19-04-2026