બિન-શૈક્ષણિક કર્મચારીઓની ભરતીની પ્રકિયા અન્વયે યોજાયેલ Exam- B અને Elimination Test ના પરિણામ જાહેર કરવા અંગે
તા: ૧૬-૦૫-૨૦૨૬
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રાજકોટ દ્વારા બિન-શૈક્ષણિક કર્મચારીઓની ભરતીની પ્રકિયા અન્વયે તા:૧૯-૦૪-૨૦૨૬ ને રવિવારે Exam- B અને Elimination Test આયોજીત કરવામાં આવેલ હતી. આ પરીક્ષાનું પરિણામ યુનિવર્સીટીની વેબસાઈટ પર મુકવામાં આવેલ છે. જેની નોધ આ પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારોએ લેવી. આ અંગે ઉમેદવારોને વ્યક્તિગત રીતે કોઈપણ પ્રકારની જાણકારી આપવામાં આવશે નહિ.
કો-ઓર્ડીનેટર
રિક્રુટમેન્ટ સેલ
Department: Recruitment Cell
16-05-2026
© 2026 Saurashtra University-Rajkot. All Rights Reserved