પરીક્ષા-A માં ઉપસ્થિત રહી મેળવેલ ગુણના આધારે પરીક્ષા-B માટે લાયક ઠરેલ હોય તેમજ જે ઉમેદવારોને એલિમિનેશન ટેસ્ટ આપવાની છે, તેવા સર્વ ઉમેદવારોને તારીખ 19-04-2026 (રવિવાર) ના રોજ યોજાનાર પરીક્ષા-B તેમજ એલિમિનેશન ટેસ્ટ માટેની હૉલ-ટિકિટ તેમજ સૂચના પત્રક તેમના ઇ-મેલ દ્વારા મોકલી આપવામાં આવેલ છે. જેની ખાસ નોંધ લેવી.
હૉલ-ટિકિટ તેમજ સૂચના પત્રક પરીક્ષા સમયે રજૂ કર્યા બાદ જ પ્રવેશ મળશે.
આપના ઇ-મેલના INBOX, SPAM તેમજ UPDATES ફોલ્ડરમાં તપાસ કરી લેવા વિનંતી.
જો આપને હોલ-ટિકિટ કે સૂચના પત્રક ન મળેલ હોય તો recruitmentcell@sauuni.ac.in પર સંપર્ક કરવો.
Department:
Recruitment Cell
16-04-2026